ભાષા ….

ભાષા ભલે બદલાઇ જાય,
પણ મારી લાગણીઓ તો અકબંધ રહે છે,
ઋતુ ભલે બદલાઈ જાય,
પણ ભીનાશ તારી યાદોની આ ધબકારમાં બારેમાસ રહે છે,
અજીબ કુતૂહલ છે આ જીવનમાં,
છે અગણિત ચહેરાઓ આ દુનિયામાં,
પણ તારો ચહેરો આ બંદ આંખોને પણ યાદ રહે છે….
©Devika parekh

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s