Gujarati story

ઉડાન
26 વર્ષ ની કાજલ એ જ્યારે એરપોર્ટ માં પગ મૂક્યો ત્યારે એને એના સપના બસ એક flight દૂર લાગ્યા. કેટલા મહિનાઓની મહેનત, કેટલી દોડા દોડ પછી આજે એ phd 


કરવા London જઈ રહી હતી. Luggage જતો રહ્યો અને boarding pass પણ હાથ માં આવી ગયો, છેલ્લી વાર mummy papa ને bye કહેવા હાથ ઊંચો કર્યો ત્યારે કંઈક યાદ આવ્યું અને એ એના papa પાસે ગઈ. ‘શું થયું બેટા કંઈ ભૂલી ગયી?’ Papa એ ચિંતાથી પૂછ્યું. ‘હા papa હું તમને thank you કહેવાનું ભૂલી ગયી, જે ઉંમરે માં બાપ દીકરીનાં લગનની ચિંતા કરે છે ત્યારે તમે મારા સપનાઓ, મારી આશાઓ ને વધારે મહત્વ આપ્યું, મારા ઉપર વિશ્વાસ મૂકીને મને એટલી આઝાદી આપી કે હું મારું સપનું જીવી શકું.
ઊંચે આકાશમાં ઉડવા માટે પંખ તો બધા પાસે હોય છે, પણ કેટલાને ઊંચી ઉડાન ભરવાની છૂટ મળે છે?’ કેટલું સારું હોય જો બધાના માં બાપ એમની દીકરીઓના સપનાને સમાજના રિતી રિવાજ થી વધારે મહત્વ આપે તો………!!!!!!
©devika parekh

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s