Gujarati story

રાજ

શું ભાઈ વિનય કોન્ટ્રાક્ટર,શુંચાલે છે હમણાં? વિનય ના friend એ એને પૂછ્યું. હજી વિનય કઈ જવાબ આપે એ પહેલાં જ એનો દીકરો બોલી ઊઠ્યો,’કંઈ નહીં કાકા AC કાર માં site પર જવાનું અને AC કેબિન માં બેસવાનું,મજાની life.’ આટલું સાંભળતા વિનય ને આંચકો લાગ્યો, પણ એ કંઈ બોલ્યો નહીં. બીજી સવારે વિનયે એના દીકરા ને એની સાથે site પર લઈ જવાનું નક્કી કર્યું. રાજ site office જઈ રહ્યો હતો ત્યારે વિનય એ બૂમ પાડી, ‘બેટા આજે ધાબું ભરવાનું છે એટલે office માં નહીં site પર જ ઊભું રહેવું પડશે’. રાજ ચૂપચાપ papa પાછળ ચાલી ગયો. હજી તો અર્ધો કલાક પણ નહતો થયો અને રાજ ને  મે મહિના ની કડ-કડતી ગરમી માં મોતીયા મરી ગયા. વિનયે એની હાલત જોઈ ને એને પાછો site office મોકલી દીધો. આજ કાલ ના આધુનિક જીવનમાં આપણે આપણાં છોકરાઓ ને એક વાર જીવન ભ્રમણ કરવાની ખૂબ જરૂરત હોય છે.એટલે કે જે સહુલિયત એમને આટલી સહેલાઇથી મળે છે, એની પાછળ માં-બાપ નો કેટલો પરિશ્રમ છે, એ એમનું જાણવું ખૂબ જરૂરી છે.
©Devika parekh

Advertisements

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s