નદી નું મીઠુ પાણી….

નદી નું મીઠું પાણી,

આટલી મહેનત કરીને
સાગર માં ખારું થવા આવે છે
વિશાળ સ્વરૂપ ને ધારણ કરવા,
એનાં સ્વાદ નો ત્યાગ કરે છે,
છે આ કોઈ ઘેલછા,
કે પછી સમર્પણ નો અંતિમ ચરમ,
રસ્તાઓ ને છોડી ને,
એ સમુદ્ર માં સ્થિર થવા આવે છે.
©Devika parekh

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s