Gujarati story….

બાળહઠ

‘દેવ હજી કેટલો time લાગશે?જલદી decide કરને, તારે શું જોઈએ છે?’કાજલે પાંચમી વાર પૂછ્યું. દેવ જો  2nd std માં A+ grade લાવશે તો કાજલ એને એની મનગમતી ગિફ્ટ અપાવશે એવી promise કરી હતી,પણ દેવ રમકડાંની દુકાનમાં આવીને મૂંઝાઈ ગયો હતો.ક્યારેક cricket kit લેવી હતી, તો બીજી જ મિનિટે રિમોટ વાળી કાર.ત્યાંજ એનાં જેટલો છોકરો આવ્યો અને smiley વાળો ball લઇ ગયો . બસ દેવે જીદ કરી કે એને પણ એવોજ બોલ જોઈએ છે બીજુ કંઇ જ નઈ. કાજલે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કાર્યો કે ,’હું તને મોટી games અપાવું પણ એ એની જીદ પર અડી રહ્યો.આપણાં જીવનમાં આપણે પણ કંઇક આવી જ બાળ હઠ કરીએ છીએ નહીં???? લોકોને જોઇને એમનો વાદ લઇએ.જે આપણી પાસે છે એને નહીં પણ લોકો પાસે જે હોય એને પામવા દોડ્યા કરીએ. પછી ભલેને આપણી પાસે એનાં કરતાં સવાયુ કેમ ના હોય….
©Devika parekh

Advertisements

4 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s