Gujarati short story

Big boy

ચાલ દેવ જમવાનું તૈયાર છે પછી blocks રમજે, ‘ આવું માં બસ 5 મિનીટ’ દેવ એ જવાબ આપ્યો.માં આજે જમવામાં શું બનાવ્યું છે?દેવ એ પૂછ્યું. ઈડલી સાંભાર તારો favourite. Yes!!બોલી ને દેવ ખુશ થઈ ગયો,આજે તો હું જાતે જમીશ, મને મારા maam એ કીધું છે કે હું બીગ બોય થઈ ગયો છું એટલે જાતે જમવાનું. કાજલ ને આ સાંભળીને આનાંદ થવો જોઈએ પણ એનું મોઢું પડી ગયું.
3 મહિના પહેલાં….
ચાલ ને દેવ જમવા, ક્યાં સુધી હું આમ હાથમાં કોળિયો લઈને ઊભી રહું. ભગવાન જાણે ક્યારે તું જાતે જમતા શીખીશ.
આજે તો કાજલ ને ખુશ થવું જોઈએ પણ એ ઉદાસ થઈ ગયી….
કેટલી વિચિત્ર છે ને આ વાત બાળક નાનું હોય તો આપણે વિચારીએ કે એ ક્યારે જલદી મોટું થાય,જાતે નહાય, જાતે જમે અને independent થાય, અને જ્યારે આપણી આ ઇચ્છા પૂરી થાય તો આપણને ફરી એનું બાળપણ માણવાનું મન થાય.
©Devika parekh

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s