Gujarati Short story

રાખડી

દેવ એ એનાં કાંડા પર બાંધેલી રાખડી જોઇ અને વિચાર્યુ, ‘ભાઈ આ વખતે પણ તમે નહીં આવો, 2 વર્ષ થઈ ગયા મને તમને રાખડી બાંધ્યાને’. Flight announce થઈ અને દેવ નાં વિચારો માં ખલન પડી અને એને પાછી રાખડી જોઇ,ભાઈ નહીં આવી શકે એટલે કાજલ એ વહેલી મોકલી આપી હતી.એને ક્યાં ખબર હતી કે એને surprise આપવા માટે ભાઈ ખોટું બોલ્યો હતો. last call boarding માટે announce થયો અને દેવ ઉભો થયો, કાંડા સામે જોયું તો રાખડી ગાયબ.બધે શોધી પણ ક્યાંય નાં મળી એક બાજુ boarding call અને બીજી બાજુ એની વહાલી બહેન ની રાખડી.અંતે એની flight છૂટી ગયી અને રાખડી પણ હાથ ના લાગી. નિરાશ દેવ next flight ની તાપસ કરવા ticket counter પર ગયો ત્યાં જ એક જોરદાર blast નો અવાજ સંભળાયો. થોડી વાર રહી ને ખબર પડી કે જે flight મા દેવ જવાનો હતો, એ plane crash થઈ ગયુ છે. દેવ અચમ્બામાં પડી ગયો, આજે ખરેખર એક બહેન ની રાખડી એ એનાં ભાઈ ની રક્ષા કરી હતી…
©Devika parekh

Advertisements

15 Comments

      1. We all are beginner here, maybe you should try some apps which connect the social apps so that you post in one and it gets published in all others,I guess you will be needing those to get more people reading your work and get you published,I think you are a good writer,very original!

        Like

      2. Thanks…..I am already on Twitter and fb….and my blog is connected with twitter so it gets published automatically….but I hav not connected fb as ….my page is quite old there …so didn’t wanted to repeat posts…..thanks for your guidance anyways….

        Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s